ભાભર તાલુકા ના કુવાળા ગામે ગ્રામ પંચાયત ના તલાટી ક્રમ મંત્રી ઘર વેરા ની વસુલાત કરી,

હિન્દ ન્યૂઝ, દિયોદર , કોરોના વાઇરસ ની ગંભીર મહામારી વચ્ચે લોક ડાઉન લાદવામાં આવતા વર્તમાન સમય ઘણા લોકો ને આર્થિક મુશ્કેલી વેઠવી પડી છે. જેમાં સરકાર દ્વારા પણ અત્યારે આવા સમય અનેક લોકો ના વ્યાજ માફ કરવામાં આવ્યા છે અને હાલ આત્મનિર્ભર બનવા માટે સલાહ આપવામાં આવી રહી છે. જેમાં જિલ્લા ના ભાભર તાલુકા ના કુવાળા ગામે ગ્રામ પંચાયત ના તલાટી એ વિધવા મહિલા પાસે ગ્રામ પંચાયત નો વેરો વસૂલવા માટે વિધવા સહાય ફોર્મ પર સહી ના કરી આપતા આખરે વિધવા મહિલા ને ચાંદી ના દાગીના ગીરવે મૂકી ગ્રામ પંચાયત … Continue reading ભાભર તાલુકા ના કુવાળા ગામે ગ્રામ પંચાયત ના તલાટી ક્રમ મંત્રી ઘર વેરા ની વસુલાત કરી,